ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના- બનાસકાંઠા જિલ્લો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જીલ્લો આપનું હાર્દિક સ્વાગત કરે છે.

ક્ષત્રીય ઠાકોર સમાજનો ઈતિહાસ









ઠાકોર મુળ ક્ષત્રિય સમાજનો એક ભાગ છેતે ક્ષત્રિય રાજપુતની જાતિનો એક વર્ગ છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક ક્ષત્રિયો પાલવી દરબાર તરીકે ઓળખાય છે. ગુજરાતમાં વસતી આ કોમવં
શ- પરમાર, ચૌહાણ, ખાખરીયા, ગુજરવાડીયા, સોલંકી, ચાવડા, રાઠોડ, મકવાણા, ઝાલા, વાઘેલા, પઢિયાર, ડાભી, જાદવ વગેરે) ઠાકોઠાકોર મુળ ક્ષત્રિય સમાજનો એક ભાગ છે. તે ક્ષત્રિય રાજપુતની જાતિનો એક વર્ગ છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક ક્ષત્રિયો પાલવી દરબાર તરીકે ઓળખાય છે. ગુજરાતમાં વસતી આ કોમ (વંશ- પરમાર, ચૌહાણ, ખાખરીયા, ગુજરવાડીયા, સોલંકી, ચાવડા, રાઠોડ, મકવાણા, ઝાલા, વાઘેલા, પઢિયાર, ડાભી, જાદવ વગેરે) ઠાકોરો તરીકે ઓળખાય છે. આ કોમ તેના લડાયક મિજાજ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેર અને ચુવાળીયા કોળી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. દા.ત. પાલવી દરબાર, પગી (પગી - રાજા રજવાડાઓના સમયમાં કોઇ ચોરી કે લૂંટફાટ કરીને ભાગી જાય ત્યારે તેને શોધવા માટે ખાસ તાલીમ પામેલા કે બાપદાદાઓના ચાલી આવતા રીત રીવાજ મુજબા ક્ષત્રિય જાતિની આ પ્રજા ભાગી ગયેલા ચોર લૂંટારાના પગ પગેરું શોદવામાં નિપૂણ હતા. જે સમય જતાં પગી તરીકે ઓળખાયા.) કે કોટવાળ (કોટવાળ - કોટ કે કિલ્લાનું રક્ષણ કરનાર ક્ષત્રિય રાજપૂતો સમય જતાં કોટવાળ તરીકે ઓળખાયા) અને સામંત વગેરે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો રાજપૂતોની જાતિઓ છે.

આ ક્ષત્રિય સમાજ ગુજરાતમાં વિશાળ સંખ્યામાં વસે છે. ક્ષત્રિય ઠાકોર ઉત્તર ગુજરાતમાં તેના પહેરવેશ અને નામને કારણે હમેશાં ખ્યાતિમાન છે. યુવાનો કાનમાં મરચી કે ગોખરુ અથવા બુટ્ટીઓ તેમજ કેડે કંદોરા અને ખભા ઉપર ખેસ કે માથે સાફો અથવા તો પાઘડી પહેરે છે. ઉપરાંત વડીલો ઘેરદાર ધોતી અને પહેરણ પહેરે છે અને પગમાં મોજડી અથવા તો બુટ પહેરે છે. સ્ત્રીઓ ઘેરદાર ઘાઘરા અને સાડલો (સાડી) તેમજ પગમાં કડલાં, કાંબીયુ કે સાંકળા પહેરે છે. ઉપરાંત ગળામાં ટુપિયો અને અન્ય આભુષણો પહેરે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેતા જાતિના લોકો નો પહેરવેશ બોલી એક જ પ્રકારની છે. સૌરાષ્ટ્ર અને પુર્વ બાજુ આ જાતિ ઘણી જ પછાત છે. આ જાતિના લોકો પોતાની ખાનદાની અને ત્યાગની ભાવના માટે પ્રાચિન સમયથી પ્રખ્યાત છે.

ઠાકોર શબ્દનો અર્થ છે- ઈશ્વર, જમીનનો માલિક, ઠાકુર, પ્રદેશનો અધિપતિ, માલિક, સ્વામી, સરદાર, નાયક, અધિષ્ઠાતા, ગામધણી, ગરાસિયો, તાલુકદાર, નાનો રાજા, લડાયક જાતિની પ્રજા. સાઠોદરા નાગર, રજપુત , અને (ક્ષત્રિય) કોમની એ નામની અટક. ગુજરાતમાં હાલમાં ક્ષત્રિય ઠાકોરો તરીકે ઓળખાતા (ઠાકોર, બારૈયા, પાટણવાડીયા, ધારાળા) આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમ કે પરમાર, સોઢા પરમાર, સોલંકી, ચૌહાણ, ડાભી , રાઠોડ, ગોહેલ અથવા ગોહીલ, પઢિયાર, ઝાલા, મકવાણા, વાઘેલા ચાવડા, જાદવ, ભાટી વિગેરે. આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. દા.ત.પગી કે કોટવાળ અને સામંત વગેરે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો પ્રાચિન ભારતના ક્ષત્રિયો છે.
સમાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાતવર્ગના આ ક્ષત્રિયો કે જે બ્રિટિશ, મુસ્લિમ , મલેચ્છો તેમજ શકો અને હુણો તેમજ પરદેશી ગુરજરો અમલ શરુ થયો તે પહેલાં આ ક્ષત્રિયોના પુર્વજો નાની મોટી ઠકરાતો ધરાવતા હતા. અને બીજા કેટલાક રાજા –રજવાડાઓમાં લશ્કરમાં સૈનિક કે સેનાપતી તરીકે કામ કરતા હતા .તેમજ કેટલાક રાજાના દરબારમાં , સામંત કે જમીનદાર અથવા ઠાકુર કે ઠાકોર અને ગરાસિયા તેમજ તાલુકદાર તરીકે ફરજ બજાવતા હતા. પરદેશીઓનુ રાજ્ય વિસ્તરવા લાગ્યું તેમ તેમ રાજા રજવાડાઓ વિલિન થતા ગયા. કેટલાકે પરદેશીઓની આધીનતા સ્વીકારી. એ સમયના કેટલાક શાસકોએ આ ક્ષત્રિયોને પરાસ્ત કરીને તેઓની જમીનો , માલ મિલ્કત વિગેરે પડાવી લીધુ. અને આથી આમ આ સમગ્ર કોમ નિરાધાર થવા લાગી. ધીમે ધીમે આ લડાયક , સ્વમાની ત્યાગની ભાવના ધરાવતી કોમ ખેતીન ધન્ધા તરફ વળી. રાજા રજવાડા ના લશ્કરમાં વર્ષો સુધી પોતાના પરીવારની પરવા કર્યા વિના કામ કરવાને કારણે આ કોમ પોતાને એક શૂરવીર યોદ્ધા તરીકે ઓળખાવી શકી પણ પોતાની જાતિને કે સંતાનોને સાક્ષર બનાવી શકી નહી. તેમજ વર્ષો સુધી આ કોમ એક શૂરવીર તરીકે બીજાઓના રક્ષણ માટે પોતાના બલિદાનો આપી દીધા .પણ પણ પોતાના ત્યાગની અને સમર્પણની ભાવનાને આ સમગ્ર કોમ પછાત અને અભણ રહી ગઈ . પોતાની ઓછી જમીન , સાધન સામગ્રીનો અભાવ. અજ્ઞાન , વ્યસન અને ખોટા ખર્ચાઓ તેમજ કુરીવાજોને કારણે આર્થિક તથા સામાજિક રીતે ઘસાતી ગઈ. શેઠ શાહુકારો અને જમીનદારના દેવામાં ડૂબી ગઈ. સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી .તેથી આ સમગ્ર જાતિ ઉપર આવી પડેલી કરુણ પરિસ્થિતિમાં તેમાંના કેટલાક સ્વમાની લોકો ઝનૂને ચડ્યા અને બહારવટે નિકળ્યા. પ્રામાણિક , મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા ઉપર જુલમ બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકારો અને પોતાને મોટા દેખાવાનો આડંબર કરતા પોતાના જ બન્ધુઓએ કર્યો. મોગલ સામ્રાજ્ય તેમજ અંગ્રેજો કે બીન ક્ષત્રિય ઇતિહાસકારો એ આ સમગ્ર પ્રજાને જુદા જુદા નામ આપ્યા
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------રો તરીકે ઓળખા--------------ય છે. આ કોમ તેના લડાયક મિજાજ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત છે. આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેર અને ચુવાળીયા કોળી તરીકે આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. દા.ત. પાલવી દરબાર, પ૯મી શતાબ્દીમાં શંકરાચાર્ય દ્વારા વૈદિક ધર્મનો ઉદય કરવામાં આવ્યો ત્યારે બૌદ્ધ ધર્મના ઉઠી જવાથી જાતિ પ્રથા યા જાતિના બંધનો દ્રઢ થયા અને અનેક જાતિઓએ પોતાનાં વાડાઓ એટલા બધા મર્યાદિત કરી નાખ્યા કે જેના કારણે અન્ય સાંકૃયહીન સમાજો સાથે પણ સબંધો અસ્તિત્વમાં આવ્યા હતા. ક્ષત્રિયોએ પણ એ ક્ષત્રિયો સાથે ના વ્યવહારો બંધ કરી દીધા કે જે પોતાના સંસ્કારો ભૂલી ગયા હતા. આથી રાજઘરાનાનાં રાજવંશોએ પોતાનો એક અલગ સમૂહ બનાવ્યો અને આ સમૂહને ૩૬ રાજકુળ એવું નામ આપ્યું. આ ૩૬ કુળના ક્ષત્રિયો એ અન્ય ક્ષત્રિયો જેવા કે બૌદ્ધ ધર્માવલંબી પૂર્વ દક્ષિણ ભારતનાં ક્ષત્રિયોથી પોતાને અલગ કરવા લાગ્યા. સાથે સાથે જે ક્ષત્રિયો પોતાના મૂળ સંસકારોથી અળગા થયા હતા તેઓથી પણ અલગ થયા. અને આમ અહીથી છતીસ રાજવંશી ક્ષત્રિયો માટે “ રાજપૂત “ શબ્દ પ્રચલિત થઇ ગયો. રાજવંશોનાં પૂત્રો જના ભાષામાં “ રાજપૂત્ર “ નાં નામથી ઓળખવામાં આવતા હતા. આમ રાજપૂત્ર શબ્દ જ પાછળથી “ રાજપૂત “ બની ગયો, જે સંસ્કૃત શબ્દ છે. આ કારણે ઐતિહાસિક તથ્યોથી માલુમ થાય છે કે, મધ્ય ભારત, ઉત્તર ભારત રાજપૂતાના વિગેરે રાજવંશોના સંતાનો “ રાજપૂત “ નામથી પ્રચલિત થઇ ગયા અને તેમના સિવાય જે પણ ક્ષત્રિયો હતા, રાજઘરાના વાળા વંશજો પોતાનાથી નીચા માનવા લાગ્યા.
વાસ્તવમાં જે ક્ષત્રિયો છતીસ કુળમાં ન હતા તે પણ અસલ ક્ષત્રિયો જ હતા. પરંતુ રાજઘરાના વાળા પોતાને બાકીના ક્ષત્રિયોથી ઊંચા માનવા લાગ્યા. અને આ જ સમય ક્ષત્રિયોની પડતીનું કારણ માનવામાં આવે તો એમાં જરાય ખોટું નથી. કારણકે આ રાજવંશો પોતાને સૂર્યથી પણ ઊંચા માનવા લાગ્યા હતા, જે એક મિથ્યાભિમાન જ હતું. સૌથી પહેલા અરબ યાત્રી સુલેમાને (સ.૯૧૪) કંધારના ક્ષત્રિયો માટે “ રહબૂદો” શબ્દ પ્રયોજન કર્યો હતો કે જેઓ કંધાર દેશના નિવાસી હતા. મતલબ રહબૂદો નો અર્થ રાજપૂત નીકળ્યો હતો. બૌદ્ધ ધર્મ નાં જવાથી અને વૈદિક ધર્મના ઉદભવથી જાતિ પ્રથા ખુબ જ પ્રમાણમાં દ્રઢ થઇ તો ક્ષત્રિયોએ પણ પોતાનાં વિસ્તાર મર્યાદિત કરી દીધા હતા. જે ક્ષત્રિયો વિશુદ્ધ અને સાંકર્યહીન ઘરાનો સાથે લગ્ન વ્યવહારો કરતા હતા તેઓનો છતીસ કુળનાં રાજઘરાનાના ક્ષત્રિયોયે બહિષ્કાર કરી નાખ્યો. આથી જે શુદ્ધ ક્ષત્રિયો હતા તે પોતાને રાજપુત્ર ( રાજપૂત) કહેવા લાગ્યા અને ૩૬ રાજપૂત કુળની સ્થાપના કરી. એત: જે રાજપુત્રો હતા તે પોતાને રાજપૂત કહેવા લાગ્યા અને જે ક્ષત્રિયોનો ૩૬ કુળ જાતિમાં સમાવેશ ન હોતો થયો તેઓ પોતાને રાજપૂત નહિ પરંતુ ક્ષત્રિય તરીકે ઓળખાવા લાગ્યા અને પોતાને અસલ ક્ષત્રિય કહે છે.
આમ અહીથી ક્ષત્રિયો વચ્ચે એક મોટી ખાઈ ઉદભવ થઇ.આમ છતાં રાજપૂત કુળોએ અને અન્ય ક્ષત્રિયોએ કુળો પોતાના અટકો (શાખાઓ) એક જ પ્રકારની રાખી છે.રાજપૂત શબ્દ ક્ષત્રિય શબ્દનો પર્યાય છે અને આમ રાજપૂતો પ્રાચીન ક્ષત્રિયોનાં સંતાનો કે વંશજો છે. કારણ કે સૌથી પહેલા ક્ષત્રિય વર્ણ નું અસ્તિત્વ હતું. પોતાની પાસે રાજસત્તા અને રાજા જેવા મુખ્ય પદો હોવાના કારણે રાજઘરાનાવાલા ક્ષત્રિયોને સન્માન મળતું હતું. પરંતુ રાજયની સીમાઓનું રક્ષણ તો ક્ષત્રિય જ કરતા હતા કે જેઓને આજે રાજઘરાનાના લોકો યાની રાજપૂત લોકો પોતાનાથી અલગ કરે છે.
૩૬ રાજપૂત કુળોની ઉત્પતિ ૯મી -૧૦મી શતાબ્દીમાં થઇ અને સંભવતઃ ક્ષત્રિય જાતિના રાજ કરવાવાળા વંશોએ અન્ય ક્ષત્રિય જાતિયોથી પોતાને મર્યાદિત કરવા માટે આ રાજવંશી ક્ષત્રિયનાં સંતાનોને રાજપૂત્ર કહેવા લાગ્યા જે શબ્દ લોકબોલીમાં “ રાજપૂત્ર “ પ્રચલિત થઇ ગયો. ૩૬ રાજપૂત વંશની ઉત્પતિ ઘણી જ પુરાતન છે. કારણ કે ૧૩મી સદી પછી જે રાજપૂત શાખાઓની ઉત્પતિ થઇ એમાંના કોઈનો આ ૩૬ કુળોમાં ઉલ્લેખ નથી. પરંતુ આજે આ ૩૬ કુળોની યાદી વધીને ૧૦૦થી પણ વધારે જાતીયોમાં થઇ ગઈ છે. આ બધાજ કુળો સૂર્યવંશી અને ચંદ્રવંશી જાતીયોથી બન્યા છે. આજે કોઈ પોતાને ભરત વંશના માને છે , તો કોઈ પોતાને માંધાતા નાં વંશના તો કોઈ પોતાને સૂર્યવંશી કે કોઈ પોતાને ચંદ્રવંશી કહે છે. જો કે આ બધા ક્ષત્રિય જ છે. આજ કોઈ રાજપૂત, કારડીયા રાજપૂત તો કોઈ પાલવી દરબાર, પાલવી રાજપૂત, કોઈ પાલવી ઠાકુર, યા જમીનદાર યાતો જાગીરદાર નાં નામથી ઓળખાવે છે. જે કે પોતાના મોભાના કારણે આ તમામ રાજપૂત કોમો આજે પણ એકતા કરી શકી નથી કે સંગઠિત થઇ નથી. જે આપણા ભવિષ્ય અને આપણી સમસ્ત ક્ષત્રિય જાતિ માટે સારી નિશાની નથી.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ક્ષત્રીય એટલે શુ ?

-: રજપૂત ઠાકોર, ઠાકરડા સમાજ :- 
રજપૂત ઠાકોર, ઠાકરડા કોમો : 
મૂળ હીન્દી શબ્દ “ ठाकुर ” “ ઠાકુર” એટલે કે માલિક, ગામધણી, વિગેરેમાંથી “ઠાકોર” શબ્દ ઉદભવેલો છે.રાજ્યના ધણીને રાજા કહેવામાં આવતો.આપણે આગળ જોઇ ગયા તેમ ક્ષત્રિયોમાં સૌથી ઉંચુ રાજાઓનું પદ હતું. રાજાને પરમાત્માનું સ્વરૂપ માનવામાં આવતું હતું. રાજાઓને નરેશ, ભૂપતિ, મહીપ, મહીપતિ, રાજન્ય આદી નામોથી નવાજવામાં આવતા હતા. રાજાઓની પણ અનેક પદવીઓ હતી જેમ કે – રાજાણિરાજ, મહારાજ, મહારાજાધિરાજ, સમ્રાટ, ચક્રવર્તી સમ્રાટ કહેવામાં આવતા હતા.
રાજાઓથી નાના સરદારોને સામંત, જાગીરદાર, જમીનદાર, કિલ્લેદાર, તથા ઠાકુર (ઠાકોર) કહેવામાં આવતા હતા. રાજાઓના પુત્રોને રાજપુત્ર, રાજકુંવર, રાજકુમાર કહેવામાં આવતા હતા. રાજાના ઉતરાધિકારીને યુવરાજ કહેવાતો. કેટલીક ઐતિહાસિક માહિતી પ્રમાણે રાજાના પુરોને રાજપૂત્રો કે રાજપૂતો કહેવામાં આવતા, અને રાજપૂતોના ભાયોતોને કે તેમના કુવરોને ઠાકોર કહેવામાં આવતા હતા. જ્યારે આ ઠાકોરોના ભાયાતોને ઠાકરડા કહેવામાં આવતા. બીજી રીતે કહીયે તો જેનામાં સજ્જનતા, કુલિનતા કે મહાનતા હોય તેને “ઠાકોર” કહેવાય. ઠાકોર એ કોઇ કોમ કે જાતિની અટક નથી. ઠાકોર ક્ષત્રિયો માટે વપરાતો ઉપમાવાચક કે સંજ્ઞાવાચક શબ્દ છે. ઠાકોરોની રજપૂત શાખાઓ પણ છે. પરમાર, સોલંકી, રાઠોડ, ઝાલા, મકવાણા, ડાભી, વાઘેલા, જાદવ, ચૌહાણ, ગોહેલ, ચાવડા,ખાંટ, પગી વિગેરે આ તમામ તેમની મૂળ રજપૂત શાખ- અટકો છે. ઉત્તર પ્રદેશમાં પણ આવા ઠાકોર (ઠાકુર) ક્ષત્રિયો જ છે. જે લોકો પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે, તેમના પૂર્વજો કે વડવાઓ પાસે પૂર્વકાળમાં નાની નાની ઠકરાતો હતી. તેમજ કેટલાક ઠાકોર ઘામધણી પણ હતા. આમ આ ક્ષત્રિય મહાજાતિ રજપૂત મહાજાતિ છે. ઠાકોર અને ઠાકરડામાં રજપૂત અટકો સરખી જ છે.
ઠાકોર દરબારો, પાલવી દરબારો, પાલવી ઠાકોરો વિગેરે એ તમામ મૂળે રાપૂત દરબારોના જુદા જુદા દરજ્જા કે મોભા દર્શાવતા ફાંટા છે. આ બધામાંય પ્રસંગોપાત એકબીજામાં લગ્ન વ્યવહારો જોવા મળતા આવેલા છે. હાલમાં પણ આવા વ્યવહારો જોવા મળે છે. હવે જ્યારે આર્થિક અને શૈક્ષણિક રીતે આ ક્ષત્રિયો થોડે ઘણે અંશે સદ્ધર થયા હોવાથી પોતાના દરજ્જા કે મોભાને બાબત ગૌણ બનવા લાગી છે. ઠાકોર અને ઠાકરડા તરીકે ઓળખાતા આ વર્ગો પણ મૂળે તો રાજપૂત વર્ગના ફાંટા છે. “ઠાકરડા” એ “ ઠાકોર” શબ્દનો અપભ્રંશ શબ્દ છે. તેમજ જે ગામનો ગામધણી ન હોય તે ગામના ઠાકોર દરબારો તળપદી ભાષા કે લોકભાષામાં ‘ ઠાકરડા ’ તરીકે ઓળખાતા હતા. ગામધણીઓ અને તે સિવાયના ઠાકોરવર્ગ વચ્ચે આ રીતે પાતળી ભેદરેખા વર્તાતી હતી. પોતાનો દરજ્જો ઉંચો જળવાઈ રહે તે માટે તેઓ પણ દરબારો સિવાયના ઠાકોરોને ઠાકરડા તરીકે ઓળખાવતા હતા. જેમ બામણ અને બ્રાહમણ વચ્ચે તેમજ વણિક અને વાણિયામાં કોઇ તફાવત નથી તેમ ઠાકોર અને ઠાકરડા વચ્ચે ભાષા સંબોધનનો ભેદ છે. ઠાકોર શબ્દ એ ક્ષત્રિયો માટે આદરભાવની પદવી છે.
અગાઉ જોઇ ગયા તેમ પરદેશી આક્રમણકારીઓ, મોગલ, મુસ્લિમ સલ્તનતકાળ, મરાઠા સલ્તનત, બ્રીટીશ સલ્તનતની શોષણકારી અને દમનકારી નીતિઓને લીધે આ સમગ્ર સમાજ આર્થિક અને સામાજિક રીતે પછાત રહી જવા પામેલ છે. આ દમનકારી શાસકોના સમયમાં સરકારી દસ્તાવેજો, ખેતીવાડાની નકલો , શાળના નાંધણી પત્રકો, અંગ્રેજો અને ગાયકવાડ સરકારે બનાવેલા રાજપત્રો વિગેરે જગ્યાએ તેમજ સરકારી પછાત વર્ગોની યાદીઓમાં પણ ઠાકરડા શબ્દ વપરાતો રહ્યો છે. હવે કોઇક વિસ્તારમાં લોકબોલીમાં આ શબ્દનો કઇક અંશે વપરાશ છે. પરંતુ હવે કોઇ ભેદરેખા જણાતી નથી. હવે આ સમાજ રાજકીય રીતે કેટલેક અંશે સફળ થયો હોવાથી ઠાકરડા અને ઠાકોર વચ્ચે ભેદભાવ ઓછો થતો જોવા મળે છે. મોટે ભાગે ઠાકોર સમાજના કોઇપણ વ્યકતિના નામની પાછળ “ જી ” કે સિંહ શબ્દ પ્રયોજાય છે. અને નામની પાછળ જી કે સિંહ શબ્દ લગાવવાનો રીવાજ રાજપૂત રાજાઓના સમયથી જોવા મળે છે. આવી પ્રથાઓ સમયકાળ મુજબ બદલાતી રહે છે.
આ હવે આ ક્ષત્રિય મહાજાતિની કેટલીક જાતિઓ પોતાની શાખ અને જાતિ એમ બન્નેમાં ઠાકોર અટક લખાવવા લાગ્યા છે. કેટલાક ઠાકોર હજુ પણ પોતાની રજપૂત શાખ પણ લખાવે છે. કેટલાક બ્રાહ્મણો પણ ઠાકોર અટક લખાવે છે. આ ઉપરાંત ભીલ નાયકો પણ ઠાકોર શબ્દ લખાવે છે. મધ્ય ગુજરાતના બૃહદ ખેડા જીલ્લાના ભાલેજ વિસ્તારના કેટલાક મુસલમાનો પણ ઠાકોર અટક લખાવે છે. પણ તેઓ હિન્દુ ધર્મમાં માનતા નથી. તેમનો ઇતિહાસ પણ મોલેસલામ ગરાસિયા જેવો છે. બ્રીટીશ સલ્તનત વખતે કેટલાક જુદા જુદા દેશી રજવાડાઓને અંગ્રેજોએ રાજ્યોના દરજ્જા પ્રમાણે સલામી આપવા માટે ઠાકોર સાહેબ કે ઠાકોરશ્રી એવા નામો આપેલા હતા. હવે સૌ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. રજપૂત કે ક્ષત્રિય ઠાકોરો મોટેભાગે ગુજરાતના તમામ વિસ્તારોમાં જુથ પ્રમાણે વસવાટ કરે છે. ઉત્તર ગુજરાત બાજુ વસતા આ ક્ષત્રિયો પોતાને મોટેભાગે ઠાકોર તરીકે જ હવે ઓળખાવે છે. તેમનામાં મોટા ભાગના પરમાર, સોલંકી, ઝાલા, મકવાણા, ચૌહાણ, વાઘેલા, ડાભી, વિગેરે રજપૂત અટકો કે શાખો ધરાવતા જોવા મળે છે. જ્યારે મધ્ય ગુજરાતના આ ક્ષત્રિયો ઝાલા, પરમાર, ડાભી, સોલંકી, ગોહેલ, ચાવડા, વાઘેલા, જાદવ, ખાંટ, પગી જેવી શાખ લખાવે છે. સ્થાનિક બોલીમાં કેટલાકને દરબાર, બારૈયા કે બારીયા, ઠાકોર કે પાટણવાડીયા તરીકે બોલાવાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ તમામ મૂળે તો રજપૂત ક્ષત્રિય છે. આ બાબતે વિગત વાર આપણે આગળ જોઇશું. સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક જીલ્લાના કોળીઓ પણ હવે ઠાકોર અટક લખતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આ ક્ષત્રિયો પોતાના બાપદાદાના કે ગામના નામ ઉપરથી પણ અટકો લખાવે છે. દા.ત. રભાતર,વિકાણી જે જેઓ મૂળ બનાસકાંઠાના ખીમાણાના પરમારો છે. જ્યારે ભટેશરીયા(ડાભી), ઝુજરવાડીયા, વિગેરે. રાજપૂતોમાં પણ કેટલાક ગામ કે બાપ અટક લખાવે છે. વડોદીયા,વગાસીયા, વાસદીયા વિગેરે. બનાસકાંઠાના ધાનેરા બાજુના કેટલાક પૂર્વે કોળી હતા જે હવે પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે. મહેસાણા જીલ્લાના વડનગર પંથકના મોતાભાગના દરબારો મૂળ ઠાકોર છે. પરંતુ પોતાને અસલી દરબાર તરીકે કહેવડાવે છે. કેટલાકને હવે ઠાકોર કહેવડાવવામાં ક્ષોભ અનુભવે છે. ઈ.સ. ૧૮૫૭ ના વિપ્લવ ના બળવા સમયે આ દરબારોને અંગ્રેજો અને ગાયક્વાડ સરકારે ઇતિહાસમાં કોળી ઠાકોર કે કોળી દરબાર તરીકે વર્ણવ્યા છે. પરંતુ ખરી હકીકત તો એ છે કે આ તમામ દરબારો કે ઠાકોરો પૂર્વકાળમાં રાજપૂત હતા. પરંતુ કેટલીક નીતિ રીતિઓ અને પોતાના ભાયાતોના દ્વેશ અને વર્ગ વિગ્રહને કારણે તથા અંગ્રેજો અને ગાયકવાડ સલ્તનતની દમનકારી નીતિઓ, વિસ્તાર વ્યવસ્થાપન અને વિસ્તાર વહેચણી ને કારણે કેટલાકને પદ્દ્ચ્યુત કરવામાં આવેલા છે. વડનગર અને વિજાપુર વિસ્તારના ચૌહાણો કે જે વડનગર આસપાસ પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના અન્ય ભાયાતો કે જે વિજાપુર વિસ્તારમાં વસવાટ કરે છે જે પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે. સત્ય એ છે કે આ બન્ને વિસ્તારના ચૌહાણો રાજપૂતો જ પરંતુ ભાગવાથી કે ભગાડવાથી કે પદ્દ્ચ્યુત થવાથી આવી ભેદ રેખા ઉપસ્થિત થવા લાગી હોય તેમ જણાય છે. બનસાકાંઠા કેટલાક પરમારો પોતાને રાજપૂત તરીકે ઓળખાવે છે જ્યારે પોતાના ભાઈઓ કે જે આશરે ૨૦૦ વર્ષ પહેલાં સળાંતરીત થઈ અન્ય જગ્યાએ વસવાટ કર્યો તેઓ હાલમાં ઠાકોર તરીકે ઓળખાય છે. વાસ્તવમાં આ બધા પરમારો ૨૦૦ વર્ષ પહેલાં એક જ કુંટુબી ભાયાતો છે. એ જ રીતે વિસનગર અને મહેસાણા વિસ્તારના કેટલાક ઝાલા –મકવાણા કે જેમના પૂર્વજો વર્ષો પહેલાં પાટડીથી સ્ળાંતરીત થઈને આવીને વસેલા છે. તેઓ અને હાલમાં પાટડી વિસ્તારના ઝાલાઓના પૂર્વજો એક જ છે. પરંતુ આ તમામ એક બીજાને અલગ અલગ માને છે. કેટલાક ઇતિહાસકારો(શંકુચિત મનોદશવાળા અને દ્વેશભાવવાળા) કટોસણ સ્ટેટને કોળી મકવાણા લેખાવે છે. તેઓને ઝાલાવાડના રાજપૂતો સાથે ભાયાતોનો સબંધ હોવા છતાં ઇતિહાસકારો મહીકાંઠા ના દેશી રાજ્યોના રાજપોતોને અસલી રાજપૂત માનતા નથી. વાસ્તવમાં કટોસણ ને તેની આસપાસના તમામ મકવાણા-ઝાલા ઝાલાવાડના રાજપૂતો સાથે સીધો સબન્ધ ધરાવે છે. એવા ઐતિહાસિક પૂરાવા છે. પણ અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને કારણે તેમજ ગુલામી માનસ ધરાવતા ઇતિહાસકારો એ પોતાની કલમને સાચી બતાવવા પ્રયાસ કર્યો હોય તેમ જણાઈ આવે છે. ઈડર તાલુકાના ચાંડપ વિસ્તારના ચૌહાણો મૂળે રજપૂત છે પરંતુ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો અને ગાયકવાડ સરકાર સામે તેમજ ઈડરના રાજા સામે મંડેઠીના ઠાકોર સૂરજમલ સાથે મળીને બંડ પોકારેલ. આના કારણે ચાંડપના આ ક્ષત્રિય ચૌહાણોને કોળી તરીકે ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચાંડપના નાથાજી અને તેમના તેમના ૨૦૦૦ સાથીઓએ ૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજો, ગાયકવાડ અને ઈડરની સરકારનો સામનો કરેલો. આ વિશે આપણે વિગતવાર હવે પછી જોઇશુ.
----------------------ગી
------------------------------ (પગી - રાજા રજવાડાઓના સમયમાં કોઇ ચોરી કે લૂંટફાટ કરીને ભાગી જાય ત્યારે તેને શોધવા માટે ખાસ તાલીમ પામેલા કે બાપદાદાઓના ચાલી આવતા રીત રીવાજ મુજબા ક્ષત્રિય જાતિની આ પ્રજા ભાગી ગયેલા ચોર લૂંટારાના પગ પગેરું શોદવામાં નિપૂણ હતા. જે સમય જતાં પગી તરીકે ઓળખાયા.) કે કોટવાળ (કોટવાળ - કોટ કે કિલ્લાનું રક્ષણ કરનાર ક્ષત્રિય રાજપૂતો સમય જતાં કોટવાળ તરીકે ઓળખાયા) અને સામંત વગેરે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો રાજપૂતોની જાતિઓ છે.


42 comments:

  1. Replies
    1. ઉત્તર ગુજરાત માં બધા કોળી છે હાલી નેક્લ્યા એમ રાજપૂત ના થવાય

      Delete
    2. Jay mataji... kshatriya thakor Samaj ne my village.. katosan suvada and katosan state ame maguna na jhala maguna thi katosan avya tyathi. katosana name padyu katosana jhala makwana

      Delete
  2. ગુજરાતમાં સને ૧૯૩૧ની છેલ્લી જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

    ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા.

    ReplyDelete
    Replies
    1. To Bhai hu ek Thakor j chhu mare arrange merrige karva Hoy ne to koli Sathe nathi thata evu kem eno javab deto
      Koli ne Thakor ne ek batava valo !!

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. ગુજરાતમાં જ્ઞાતિ આધારીત જનગણના મુજબ કોળી લોકોની વસ્તી લગભગ કુલ વસ્તીનાં ૨૨% જેટલી હતી.

    ગુજરાતનો કોળી સમાજ વિવિધ સ્થાનિક પેટા વિભાગોમાં વિભાજીત છે. જેમકે ઠાકોર, પાલવી ઠાકોર, ઠાકરડા ,પાટણવાડીયા ,ધારાળા (તળપદા) ,બારૈયા ,ચુવાળીયા, ઠાકોર, વગેરેને સામાજિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા

    ReplyDelete
    Replies
    1. ખબર હોય નઈ ને ગમે તે બોલવુ નહીં આમા લખેલો અડધો ઈતિહાસ બદલી નાખવામાં આવ્યો છે અને રંક ને રાજા ગણાવિયા છે બિજી જ્ઞાતિ મા લગ્ન કર્યા ત્યારે તેમના વંશજો કોઈ દિ'રાજપૂત કે ક્ષત્રિય ના ગણાય અને ક્ષત્રિય દિકરી એકજ લગ્ન કરે. અને સગપણ કરતાં પહેલાં ૭ પેઢી પુછી ને થાય કઈપણ નાનુ કારણ પણ સગપણ અટકાવવા મા આવે છે તેની મા ભાભી કે મામી કોણ છે કયા ગામની કેવા દરબાર છે બધુ ચોક્કસ થયા પછી થાય

      Delete
    2. ભાઈ મૂગલો (અકબર) ને જોધા આપિ ત્યારે
      તેની સાત પેઢિ પુછી તિ
      તેની મામિ કોણ છે, ભાભિ કોન છે વગેરે
      બિજી પન ઘણી
      છોકરિયો દીધિ તી મુગલો ને
      તે બધાં મા પણ તપાશ કરી તિ કે બાકિ છે
      પેલાં એ કરી લોં
      પછી ઠાકોર સમાજ વિશે ખરાબ્ બૉલજે..

      Delete
  5. ઠાકોર એ ઠાકરડા તરીકે પણ ઓળખાય છે તે ગુજરાતના કોળી સમુદાયની પેટાજ્ઞાતિ છે જે રાજ્યની કુલ વસ્તીના 24%નો સમાવેશ કરીને સૌથી મોટા જાતિ-સમૂહની રચના કરે છે.

    ReplyDelete
    Replies
    1. રાજાઓથી નાના સરદારોને સામંત, જાગીરદાર, જમીનદાર, કિલ્લેદાર, તથા ઠાકુર (ઠાકોર) કહેવામાં આવતા હતા.

      Delete
  6. ક્ષત્રિય ઠાકોર એ અસલમાં રાજેસ્થાન નો રહેવાસી રજપુત છે! હું પરમાર ઠાકોર છું! મારા બાપ દાદા વડવાઓ મને કહેતા કે આપણી આ પરમાર પેઢી એ એક પરમાર વિક્રમઆદિત્ય નામનો રાજા જે આપણા દાદા હતા તેમને આ પણી પરમાર કુળ વધારી છે! પૃથ્વી પરની પ્રથમ કુળ પરમાર પૃથ્વી પરથી તેને પરમાર નામ તરીકે ઓળખાયો હતો અને હાલમાં પરમાર ઠાકોરની બે કુળદેવી જે વિક્રમ આદિત્ય એ મસ્તક નું દાન કર્યુ હતુ કાળકાએ તેને ફરી મસ્તક જોડ્યુ તેથી આપણી મહાકાળી કાળકા પણ આપણી કુળદેવી કહેવાઈ અને હરસિધ્ધભવાની તો શરુઆત થીજ હતી!

    ReplyDelete
    Replies
    1. Sachi vat che Bhai🙏🙏Jay mataji ⚔️🙏

      Delete
    2. ઉત્તર પ્રદેશમાં પણ આવા ઠાકોર (ઠાકુર) ક્ષત્રિયો જ છે. જે લોકો પોતાને ઠાકોર તરીકે ઓળખાવે છે,

      Delete
  7. A ame Solanki Thakor chahiye pan darbar chahiye maramama chohan darbar chhe ane amarama Ben dikariyo darbar ma chhe Thakor and darbar algalg chhe a Thakor and darbar Thakor alg alg Ave barobar bhulnathay

    ReplyDelete
  8. અમે રાજસ્થાની રાઠોડ છીએ
    મારા દાદા કહેતા હતા કે આપડે રાજપૂત આપડી સખા સે આપડે રાજપૂત ઠાકોર છીએ ઠાકુર ઠાકોર એક જ સે પણ કોળી અલગ સે

    ReplyDelete
    Replies
    1. ભાઈ અમે મકવાણા ઠાકોર છીએ મારા પપ્પા ના દાદા ગામ ધની લેવાતા હતા એને અમારા કુળ દેવી નું જૂનું મંદિર રાજસ્થાનમા હજી હજી અમે ક્યારેક જાય સે અત્યારે અમારી અટક MAGVANIYA તરીકે ઓળખાય છે મૂળ અમારી અટક ઝાલા મકવાણા છે

      Delete
  9. હા મારા દાદા પણ કહેતા હતા કે આપણે રાઠોડ છીએ. આપણું મૂળ વતન રાજસ્થાન છે. હું ચુવળી યા કોળી છું.

    ReplyDelete
  10. એકતા કરો બધુ છોડી ને ભાઈ

    ReplyDelete
  11. ભાઈ આપણે ઠાકોર અને રાજપૂત ના ઝઘડા મો રહી ગયા એક બીજાને નીચૂબતવાવા મો આપણે બધા ક્ષત્રિય છીએ.આમો ને આંમો આપણે પાછળ રહી ગયા.ને જે આપણી ગુલામી કરતા હતા આજે આપણે એના ગુલામ થઈ ગયા.હવે ભાઈઓ લડવા જગાડવા નો કે એકબીજા ને નીચું દેખાડવા નો સમય નથી.હવે એક થવાનો સમય છે.નહિતર આપણી આવનારી પેઢી નો સમય આના કરતો પણ વિપરીત હશે.

    ReplyDelete
  12. મહાભારત અને રામાયણ માં ક્ષત્રિય તરીકે જ ક્ષત્રિય ની ઓળખાણ છે.આજે ક્ષત્રિય અલગ અલગ છે.ગુજરાત માં ક્ષત્રિય ઠાકોર જે ઉત્તર અને મધ્ય ગુજરાત માં છે.ને જેના એલસી માં હિન્દુ ઠાકોર લખેલ છે જે ક્ષત્રિય ઠાકોર છે.જેના નામની પાછળ સિંહ અને જી અને ભા લાગે છે.સત્ય સ્વીકારવું જ પડે.આજ હકીકત છે.રાજસ્થાન માં રાજપૂત ગુજરાત માં ઠાકોર દરબાર ને મધ્યપ્રદેશ,ઉત્તરપ્રદેશ માં ઠાકુર લાગે છે.ગુજરાત ની વાત કરીએ તો અમારી ઠાકોર ઉપાધિ છે જેને ક્ષત્રિય ઠાકોરો એ અટક બનાવી છે.ઠાકોર એકલા ક્ષત્રિય ઠાકોર જ નથી લખતા ગણા બધા છે જેમકે બ્રાહ્મણ ,આદિવાસી,કોળી ,ને ભગવાન ને પણ ઠાકોર કેહવામાં આવે છે.પણ બધા અલગ અલગ છે.મને હું છું જે એનો ગર્વ છે.હું ઝાલા મકવાણા છું.હિન્દુ ક્ષત્રિય ઠાકોર છું.ગુજરાત માં સૌથી વધારે જમીનો ધરાવતો સમાજ ક્ષત્રિય ઠાકોર છે જે બારોટ ના ચોપડે ઉલ્લેખ કરવામાં આવેલ છે. જન્મકુંડળી માં પણ વર્ણ અમારો ક્ષત્રિય લખાય છે.અમારી ઉત્પત્તિ કુંડમાંથી થયેલ છે ઋષિ માર્કડ છે.મૂળ મુખવાન પછી મકવાણા પછી ઝાલા ને હરપાળદેવ માં શક્તિ ઝાલા ની જનેતા આ આખો ઈતિહાસ છે.જે રાજસ્થાન થી ગુજરાત સાથે જોડાયેલો છે.રાજપૂત, રજપૂત,દરબાર,ઠાકોર,મૂળે બધા ક્ષત્રિયો એકજ છે. મિથ્યાભિમાન ને કારણે એકબીજાં ને ઊંચા નીચા ગણાવે છે.આજ સત્ય હકીકત છે.જેમ રાજસ્થાન માં કોળી રાજપૂત છે તેમ ગુજરાત માં કોળી ઠાકોર છે.પણ અસલ રાજપૂત રાજસ્થાન માં છે તેમ ગુજરાત માં અસલ ક્ષત્રિય ઠાકોર છે.આ સત્ય હકીકત છે.ને કોળી ની ઉત્પતિ પણ ક્ષત્રિય માં થી જ થયેલ છે.કોળી કોઈ ખરાબ કે નીચી કોમ નથી આતો કોળી ને આપણે નીચા ગણાવી અભડાવી દીધા.ને જે લોકો અટક બદલે છે એ ના બદલે તમને તમારી જાત ઉપર ગર્વ હોવો જોઈએ.હું ક્ષત્રિય ઠાકોર છું તો હું ક્ષત્રિય ઠાકોર જ કહું છું.જે આપણા બાપ દાદા લખતા આવ્યા છે એજ લખો ને આપણા રીત રિવાજો છે એ પ્રમાણે જ ચાલો.હું ક્ષત્રિય એકતા માં માનું છું.ને હિન્દુ એકતા માં જ માનું છું અઢાર આલમ ને માનું છું. જીવન જીવવું હોય તો રામ ભગવાન ને કૃષ્ણ ભગવાન જેવું જીવો એ પણ ક્ષત્રિય હતા.ક્ષત્રિય હંમેશા રક્ષા કરવા હોય છે. કોઈનું અહિત કરવું.કોઈને નીચો બતાવવો એ આપણા સંસ્કાર નથી.આપને શું છીએ એમાં સમય બગડ્યા કરતા આપને લોકોનું સારું કરવું.એજ આપણો ધર્મ છે.કોઈને ડરાવો ધમકાવવો ને કેહવુ કે હું ક્ષત્રિય છું એ આપણા સંસ્કાર નથી.જય માતાજી જય ભવાની

    ReplyDelete
    Replies
    1. Wah! Bhai tu sachhu kahechhe

      Delete
    2. Sachu che bhai aa

      Delete
    3. રાઠોડ રાજેશ કુમાર શનાભાઈ

      Delete
  13. Jay ho Thakor Sena 👌👌👌

    ReplyDelete
  14. ભાઈ હાલમાં કોઈ પણ સમાજ ની સામાજિક આર્થિક રાજકીય વગ જોઈને તે સમાજ ને તેટલી જ ઈજ્જત કે સન્માન આપવામાં આવે છે. જે સમાજ માં જેટલું શિક્ષણ વધારે જેટલી સમાજ ના બંધુઓ માં એકતા સમરસતા વધારે એટલો સમાજ વધારે શક્તિ શાળી. એટલી એની રાજકીય વગ વધારે અને એટલુ એનું બીજા સમાજ માં સન્માન વધારે. ક્ષત્રિય સમાજ સિવાયના ઓબીસી સમાજે આ કરી બતાવ્યું અને હાલમાં તમે એમનું પ્રભુત્વ જોઈ શકોછો. જે લોકો પોતાને ક્ષત્રિય કોળી કે ક્ષત્રિય ઠાકોર કે પાવલી ઠાકોર કે પાલવી દરબાર વગેરે વગેરે માનતા હોય એ બધાએ ખરેખર આ વિચારવાની જરૂર કે પોતાનો સમાજ શા સારુ આટલો પછાત રઈ ગ્યો છે.

    ReplyDelete

  15. પેલા દરબાર હતા કે ઠાકોર નો રાજ પાઠ

    ReplyDelete
  16. ‼️રોયલ વાઘેલા રાજપુત સ્ટેટ રોનકપુર બાર જાગીરદાર 🔥

    ReplyDelete
  17. વાઘેલા ની કુળદેવી શ્રી અંબાજી માતા

    ReplyDelete
  18. ભાઈ પેલા દરબાર હતા કે ઠાકોર તો પેલા એકેય ન હતા પેલા તો બધા ક્ષત્રિય જ હતા પછી બધા ભાગ પડયા .જે ક્ષત્રિયો પાસે એક કે થોડા ગામ ના રાજા હોય તેને ઠાકોર કહેવાય. અને જે ક્ષત્રિયો એ ખુબ દાન કર્યું તે દરબાર કહેવાય. આમ જોવા જઈ એ તો ઠાકોર, દરબાર એ ક્ષત્રિયો ની પદવી ઓ છે. જે જુદા જુદા રાજ્યો અલગ અલગ નામે ઓળખાય. જેમકે ઉત્તર પ્રદેશ ના ક્ષત્રિયો પોતાનને ઠાકુર તરીકે ઓળખાવે. એમ દરેક વિસ્તાર ના ક્ષત્રિયો ની પોતાની અલગ અલગ પદવી હોય છે. અને ક્ષત્રિયો ની અસલ અટક ની વાત કરી એ તો એ ઝાલા, રાઠોડ, ચૌહાણ, જાડેજા, ગોહિલ, શેખાવત, વાઘેલા, સોલંકી, પરમાર વગેરે. મુળ ઠાકોર હોય કે દરબાર બે ભાઈઓ જ છે.

    ReplyDelete
    Replies
    1. King of Thakor bapu 🫵👿🔥

      Delete
  19. Thakor na esht dev kon hata

    ReplyDelete
  20. State of Dangarwa
    Pehchan ke liye nam hi kafi he..
    Royal Rajput Dabhi
    Ame pn Thakor- Darbar Banne lakhie sie

    ReplyDelete
  21. અમારી પણ કુળદેવી મા ચામુંડા માતાજી અમે ઠાકોર ઠાકોર લગાવો સો કોઈ મોટા સરખું નથી ભાઈ ક્ષત્રિય સમાજ ઊંચો સે ભાઈ બધા ક્ષત્રિય ઠાકોર સે એટલે વીરોધ કરવો નઈ...જય માતાજી🙏🙏🙏

    ReplyDelete
  22. આ ઇતિહાસ જોવા જશો તો સમય ઓછો પડશે.અત્યારે હાલમાં🇮🇳હિન્દુ એકતા થાય. ક્ષત્રિય એકતા થાય.જય માં ભવાની જય શ્રીરામ 🚩

    ReplyDelete